News of Monday, 16th November 2026
સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી 2026-27ની સૌરાષ્ટ્રની ટીમના મેનેજર તરીકે નરેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજાની વરણી
જામનગરના પૂર્વ ક્રિકેટર રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્રસિંહ ડી. જાડેજાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ વધુ એક જવાબદારી સોંપી

જામનગરના પૂર્વ ક્રિકેટર રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્રસિંહ ડી. જાડેજાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ વધુ એક જવાબદારી સોંપી છે. દેશના યુવા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર કરવા રમાડાતી વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટો પૈકીની સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી 2026-27ની સૌરાષ્ટ્રની ટીમના મેનેજર તરીકે નરેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
