News of Tuesday, 20th October 2026
મોરબીમાં નવરાત્રી મહોત્સવ માં રાજમાતા ને શ્રદ્ધાંજલિ.
ગોકુલ રાસોત્સવ ૨૦૨૬ – પરંપરા ગ્રુપના તમામ આયોજકો તથા ખેલૈયાઓ તરફથી રાજમાતા શ્રી વિજયકુંવરબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રાજમાતા શ્રી વિજયકુંવરબા સાહેબના નિધનના દુઃખદ સમાચારથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
આ દુઃખદ ઘડીમાં ગોકુલ રાસોત્સવ ૨૦૨૬ – પરંપરા ગ્રુપના તમામ આયોજકો તથા ખેલૈયાઓ તરફથી રાજમાતા શ્રી વિજયકુંવરબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
ઈશ્વર દિવંગત આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
