તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 4th June 2026
રાજકોટ મોરબી રોડ પર ટંકારાના છતર ગામના ભાગોળે ખોડીયાર માતાજીના મંદિર પાસે કાર અગન ગોળો બની : જુઓ વિડીયો
સદ્ભાગ્યે કારમાં સવાર ફેમેલીના 3 સદસ્યો સમય સુચકતા વાપરી બહાર નિકળી ગયા: કાર ફડફડ સળગી રાખ બની

( જયેશ ભટાસણા દ્વારા ) રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના છતર ગામના ભાગોળે ખોડીયાર માતાજી ના મંદિર પાસે કાર અગન ગોળો બની હતી સદ્ભાગ્યે કારમાં સવાર ફેમેલી ના 3 સદસ્યો સમય સુચકતા વાપરી બહાર નિકળી ગયા હતા
ધટના ની જાણ 112 ને કરતા ધટના સ્થળે પહોંચી કાર ફડફડ સળગી રાખ બની હતી
આ ધટના રાજકોટથી મોરબી આવતી વખતે કાગદડી છતર વચ્ચે મોરબી તરફ આવતી વખતે બની સ્થળ પર હાજર હાર્દિક હેમંતભાઈ ભાલોડિયા તાત્કાલિક મદદ માટે પહોચ્યા હતા કારમાં સવાર પરીવાર એકદમ સુરક્ષિત છે
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
