તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
જામનગરમાં ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના ફોટો વાળી નોટ લઈને જ બહાર નીકળવા વેપારી મંડળની નાગરિકોને અપીલ
2 ઓક્ટોબરે UPI વ્યવહારો બંધ રહેવાની શક્યતા:વેપારીઓએ ‘No UPI Day’ મનાવવાની કરી જાહેરાત:ડિજિટલ પેમેન્ટને બદલે રોકડ સ્વીકારાશે

જામનગરમાં ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના ફોટો વાળી નોટ લઈને જ બહાર નીકળવા માટે વેપારી મંડળે નાગરિકોને અપીલ કરી છે. 2 ઓક્ટોબરે UPI વ્યવહારો બંધ રહેવાની શક્યતા છે. વેપારીઓએ ‘No UPI Day’ મનાવવાની જાહેરાત કરી છે.ડિજિટલ પેમેન્ટને બદલે રોકડ (રોકડ) સ્વીકારવામાં આવશે. ઓનલાઈન નાણાકીય વ્યવહારો પર એક દિવસનો વિરામ આપશે.. ગ્રાહકોને ખરીદી માટે પૂરતી રોકડ સાથે રાખવા અપીલ કરાઈ છે. વેપારી મંડળ દ્વારા નોટ અને રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવા નવો નિર્ણય લેવાયો છે .
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
