તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કોડીનારના છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી રદ કરી અન્ય ગામમાં ફાળવાતા ગ્રામ્યજનોમાં નારાજગી
શાળાની મંજૂરી ગામમાં પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ કોડીનારના છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી રદ કરીને નગડલા ગામે માધ્યમિક શાળા ફાળવાતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. શાળાની મંજૂરી ગામમાં પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું . મંજૂરી રદ કરવાના કારણોની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
