<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

જામનગરમાં મારામારીના કેસમાં પોલીસે આરોપીઓનું રી-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું

 

જામનગરઃ વિક્‍ટોરિયા પુલ નજીક બજરંગ પાન પાસે બે દિવસ પૂર્વે થયેલી મારામારીના કેસમાં સીટી બી પોલીસની કાર્યવાહી થતા પોલીસે આરોપીઓને ઘટનાસ્‍થળે લઈ જઈ રી-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું. મારામારી કઈ રીતે અને કયા સંજોગોમાં થઈ તેની સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ઘટનાની વિગતો મેળવવામાં આવી હતી, જો કે, રી-કન્‍સ્‍ટ્રક્‍શન દરમિયાન ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. સમગ્ર મામલે સીટી બી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

(1:01 PM IST)