તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
સુરેન્દ્રનગરના ચુડાના જેપર ગામે જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 પર સોમવારે પુનઃ મતદાન યોજાશે
ઇવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીને પગલે મતદાન પ્રક્રિયા લાંબા સમય સુધી ખોરવાઈ હતી.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જેપર ગામે જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 પર આવતીકાલે પુનઃ મતદાન યોજાશે. આજે ઇવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીને પગલે મતદાન પ્રક્રિયા લાંબા સમય સુધી ખોરવાઈ હતી. જેને કારણે તંત્રના સજ્જતાના દાવા સામે સવાલો ઉઠ્યા છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
