તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 7th July 2026
પોરબંદર : જાહેર જુગાર રમતા ૩ યુવાનો ૩૪૯૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ : બગવદર તાબાના સોઢાણા ગામમાં જાહેરમાં જુગાર રમતા ૩ યુવાનોને ૩૪૯૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતાં.
સોઢાણામાં જાહેરમાં જુગાર રમતા પ્રકાશ હેમંતભાઇ, રમેશ વિક્રમભાઇ તથા સુરેશ રાજાભાઇ ત્રણેય યુવાનોને ૩૪૯૦ ની રોકડ સાથે પોલીસે પકડીને જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધ્યો છે.
બગવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિ. એન. ભૂતિયા તપાસ ચલાવે છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
