<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ખંભાળીયા-ભાડથરમાં સેવાભાવી ડો. પી.વી. કંડોરીયાની પ્રાર્થનાસભા

ખંભાળીયાઃ દેવભૂમિ હોસ્‍પિટલના સેવાભાવી તબીબ પી.વી. કંડોરીયા તા. ર૪-૭-ર૬ ના રોજ ઉતરાખંડમાં અવસાન થયું હતું. જેમની પ્રાર્થના સભા ભાડથર આહિર સમાજ ખાતે તા. ર૯-૭-ર૬ ના બુધવારે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન યોજાયેલ છે.

જયારે બીજી પ્રાર્થના સભા ખંભાળિયામાં આહિર સમાજની વાડી ચાર રસ્‍તા પાસે તા. ૩૦-૭-ર૬ ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્‍યે યોજાયેલ છે.(

(2:32 PM IST)