તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
પોરબંદર પાયોનિયર દ્વારા ઠંડા પાણીની બોટલોનું વિતરણ

પોરબંદરઃ પાયોનિયર કલબ ‘સાગરપુત્ર સમન્વય' તેમજ ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (જિલ્લા શાખા)'ના સંયુકત ઉપક્રમે ગણેશ વિસર્જન શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભકતો માટે ૧૦,૦૦૦ ઠંડા પીવાના પાણીની બોટલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે હરજીવનભાઇ કોટીયા, શાંતિલાલ ખુદાઇ, પ્રવિણભાઇ વાંદરીયા, હરીશ દેવા જુંગી, વસંતભાઇ, ભીખુ નાથાભાઇ મોતીવરસ, ગોવિંદભાઇ નાથાભાઇ પરમાર, રામજીભાઇ બોદાભાઇ કોટીયા તેમજ શ્રી હરીશભાઇ કાનજીભાઇ કોટિયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી સેવા આપી હતી. તે તસવીર. (તસવીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
