<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ખડીયા મહાકાલીધામમાં પુ મહાદેવભારતીબાપુનુ શ્રાવણમાસમાં મૌન અનુષ્‍ઠાન

 જૂનાગઢ મહાકાલીધામ ખાતે શ્રવાણમાસ નિમીતે મંગલેશ્‍વર મહાદેવનું ષોડશોપચાર વિધીથી પૂજન કરી પુ મહાદેવભારતી બાપુએ મૌન અનુષ્‍ઠાનનો પ્રારંભ કર્યો છે. ઉપરોકત તસ્‍વીરમાં ભોળાનાથનું પૂજન કરતાં પૂ. મહાદેવ ભારતીબાપુ તથા પુ. દશરથગીરી બાપુ અને રાજેન્‍દ્રભારતી તેમજ પૂજન વિધી કરાવતા ભૂદેવ તસ્‍વીરમાં નજરે પડે છે.(અહેવાલ. વિનુ  જોષી તસ્‍વીર મૂકેશ વાઘેલા. જૂનાગઢ)

(9:57 AM IST)