હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
