હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
વરસાદથી ગોંડલમાં જણસી પલળીઃ ફટાકડાના ર ડોમ પડયા

ગોંડલ : ગઇકાલે સાંજના સમયે ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠુ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. માર્કેટીંગ યાર્ડમાં જણસી પલળી ગઇ હતી. જયારે આઇકોનિક રોડ ઉપર ફટાકડાના ર ડોમ ધરાશાયી થયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
