હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા આખો મહિનો જુદા-જુદા ગામે વિનામુલ્યે નેત્રયજ્ઞ

રાજકોટ તા.૧: શ્રી રણછોડદાસજી બાપુની કળથા તથા આર્શિવાદથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્રારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તોરમાં વિનામૂલ્યે ૧૦૫, (એક સો આઠ) શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૦૧/૧૦/૨૦૨૬,ગુરૂવાર થી તા.૩૧/૧૦/૨૦૨૬,શનિવાર સુધી આયોજન કરેલ છે.
આ વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા,જમવા,ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા ટીંપા,ચશ્મા, તથા નેત્રમણી વિનામૂલ્યે જ બેસાડી આપવામાં આવે છે.
સર્વે દર્દી ભગવાન તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વિના મુલ્યે સુપરમેગા નેત્રયજ્ઞની તારીખો અને સ્થળની નામાવલી અહી પ્રસ્તુત છે.
તા. ર ના શુક્રવારે સુર્યપ્રતાપગઢમાં ગૌશાળા, સુર્યપ્રતાપગઢ, તા.કુંકાવાવ, જી.અમરેલી, હિપાવડલીમાં લટુરીયા હનુમાનજી આશ્રમ,હિપાવડલી, તા.જેસર, જી.ભાવનગર, મેણજમાં પ્રાથમિક શાળા, મેણજ, તા.માંગરોળ, જી.જુનાગઢ. જામરાવકીમાં સરકારી હોસ્પિટલ, જામરાવલ,જી.દેવભૂમિ દ્વારકા.
તા. ૩ ને શનિવારે માંગરોળમાં જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી.જુનાગઢ. મહુવામાં કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા, જી.ભાવનગર. ટીંબીમાં શ્રી હરિકળષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજુલા રોડ, ગાયત્રીમાંના મંદિર સામે,ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી.
તા. ૪ ને રવિવારે રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ. મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી. અમદાવાદમાં હરિહર આશ્રમ, ઠકકરનગર એપ્રોચ,અમદાવાદ. હારીજમાં દેશી લોહાણા મહાજન વાડી, હારીજ, જી.પાટણ. જામનગરમાં રણછોડદાસજીબાપુ જ્ઞાન મંદિર, રણજીતનગર પટેલ સમાજની સામે, જામનગર. કેશોદમાં જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ. જુનાગઢમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્વે ફાટક પાસે, તળાવ દરવાજા,જુનાગઢ.
તા. પ ને સોમવારે જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલપંપ પાછળ, જામનગર.
તા. ૬ ને મંગળવારે જામનગરમાં શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગર. રાણપુરમાં એ.ડી શેઠ હોસ્પિટલ, ગીબ રોડ, રાણપુર,જી.બોટાદ. ટંકારામાં એમ.ડી.સોસાયટીનાં હોલમાં, શ્રી કષ્ટભંજન હનુમાનજીની મંદિરની બાજુમાં, મોરબી-રાજકોટ હાઈવે, ટંકારા,જી.મોરબી.
તા. ૭ ને બુધવારે ખંભાળીયામાં યોગેશ્વર નગર, ગાયત્રી શકિત પીઠ,ખંભાળીયા, જી.દેવભૂમિદ્વારકા. ભડી ભંડારીયામાં પોપટભાઈ વાઘાણી જીવનસેતુ હોસ્પિટલ, માણેક ચોક, ભડી ભંડારીયા, જી.ભાવનગર. ધારીમાં રડીયાતબા ઘર, આંબલી શેરી, ધારી,જી.અમરેલી. વઢવાણમાં સેવા કુટીર, નટરાજ સિનેમા, ખારવાની પોળ, વઢવાણ,જી.સુરેન્દ્રનગર.
તા. ૮ ને ગુરૂવારે હળવદમાં રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ, જી.મોરબી. દેલવાડામાં કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ, દેલવાડા, જી.ગીર સોમનાથ. જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર.
તા. ૯ ને શુક્રવારે બાંટવામાં જલારામ સેવા ટ્રસ્ટ, લોહાણા મહાજન વાડી, પોલીસ ચોકીની સામે,બાંટવા,જી.જુનાગઢ. લાલપુરમાં વિઝન પ્લસ, સરકાર હોસ્પિટલ સામે, લાલપુર, જી.જામનગર. ત્રાંપજમાં ખોડીયાર મંદિર, નવોદય વિદ્યલાલયની બાજુમાં, ત્રાંપજ, તા.તળાજા,જી.ભાવનગર. બગસરામાં માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી.
તા. ૧૦ ને શનિવારે ભાભરમાં એસ.એસ.આરોગ્ય ધામ, અન્નપૂર્ણાનગર, વાવ રોડ, ભાભર, જી.બનાસકાંઠા. જામનગરમાં શિવશક્તિનું દવાખાનું, સાધનાકોલોની, રણજીતસાગર રોડ, જામનગર. જેસરમાં પટેલ વાડી, જેસર, જી.ભાવનગર.
તા. ૧૧ ને રવિવારે રાજકોટમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ. પીથલપુરમાં શ્રી શારદામણી સ્કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર. ટીમાણામાં ગણેશશાળા ટીમાણા, તા.તળાજા, જી.ભાવનગર. લાઠીમાં સંતોકબા મેડીકલ, ભવાની સર્કલ, સ્ટેશન રોડ, લાઠી, જી. અમરેલી.
તા. ૧ર ના સોમવારે ચોરવાડમાંસ્ત્રી હરિઓમ અન્નક્ષેત્ર વળધ્ધા આશ્રમ,નેશનલ હાઈ-વે,ઓનેસ્ટ હોલની સામે, ધારેશ્વર,જેતપુર,જી.રાજકોટ.પ વિમલ ચુડાસમાનાં જુના નિવાસ સ્થાને, લીમડા ચોક, ચોરવાડ, જી.જુનાગઢ., શક્તિ હોસ્પિટલ, માધવ પાર્ક, સ્ટેશન રોડ, રાણાવાવ, જી.પોરબંદર.), રામાણી હોસ્પિટલ, કુંકાવાવ, જી.અમરેલી.
તા. ૧૩ ના મંગળવારે શ્રી જલારામવાડી, જામવાળા રોડ, ગીરગઢડા,જી.ગીર સોમનાથ
તા. ૧૪ ના બુધવારે વેરાવળમાં, શ્રી રોનક સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, અલીજા કોલોની, રીક્ષા સ્ટોપની સામે,સોમનાથ ટોકીઝ પાછળ, તાલાલા રોડ,વેરાવળ, જી.ગીર સોમનાથ, તાલામાં લોહાણા મહાજન વાડી, વેરાવળ રોડ, તાલાલા,જી.ગીર સોમનાથ. પોરબંદરમાં શ્રી જીલ્લા ભાજપ કાર્યાલય, ગ્લોબલ હોસ્પિટલની બાજુમા,ભગવાન પરશુરામ માર્ગ, પોરબંદર. ચલાલામાંસ્ત્રી ગાયત્રી મંદિર,ધારી રોડ, ચલાલા, જી.અમરેલી.
તા. ૧પ ના ગુરૂવારે જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર, બોટાદમાં મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ. ઉનામાં જલારામ વાડી,વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ.
તા. ૧૬ ના શુક્રવારે જુનાગઢમાં ત્રિમુર્તિ હોસ્પિટલ,એસ.ટી. બસ સ્ટેશન પાસે, જુનાગઢ મેંદરડામાં નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, આઝાદ ચોક, મેંદરડા,જી.જુનાગઢ,
તા. ૧૭ ના શનિવારે માળીયા હાટીનામાં વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી. જુનાગઢ, નખત્રાણામાં લોહાણા સમાજની વાડી, મેઈન બજાર, નખત્રાણા,જી.કચ્છ.
તા. ૧૮ ના રવિવારે રાજકોટમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્દગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, કેશોદમાં જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ. ઉપલેટામાં ઝુલેલાલ હોલ, વિજળી રોડ, બાવલા ચોક,ઉપલેટા, જી.રાજકોટ. જુનાગઢમાં કોગ્રેસ ભવન,વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ, વડીયામાં મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા, જી.અમરેલી.- આલીદરમાં શ્રી ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર-સોમનાથ, પ્રાંચી (ટીંબડી)માં કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી. ગીર સોમનાથ
તા. ૧૯ ના સોમવારે માંડવીમાં લોહાણા બોડીંગ, સ્વામીનારાયણ રોડ, હેડ પોસ્ટ ઓફીસ પાસે, માંડવી જી. કચ્છ, વંથલીમાં સખર ભવન, મેઈન બજાર, વંથલી, જી.જુનાગઢ.
તા. ર૦ ને મંગળવારે વેરાવળમાં ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ,જી.ગીર સોમનાથ. પીપરલામાં પ્રાથમિક શાળા, પીપરલા,જી.ભાવનગર. સુત્રાપાડામાં નવદુર્ગા મંદિર, બસ સ્ટેન્ડ પાસે, સુત્રાપાડા,જી.ગીર સોમનાથ.
તા. ર૧ ના બુધવારે અમરેલીમાં ગાયત્રી મંદિર, ચિત્તલ રોડ, રાધીકા હોસ્પિટલ સામે, અમરેલી, વઢવાણમાં સેવા કુટીર, નટરાજ સિનેમા, ખારવાની પોળ,વઢવાણ, જી.સુરેન્દ્રનગર, સાવરકુંડલમાં વિરબાઇ ટીફીન સેવા, જલારામ મંદિર સામે, સંઘેડીયા રોડ, સાવરકુંડલા, જી. અમરેલી, ભુજમાં રણછોડદાસજી સત્સંગ મંડળ,લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્પિટલ રોડ,ભુજ, જી.કચ્છ (ભુજ), ભાણવડમાં ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઈટ, ભાણવડ ,જી.દેવભૂમિ દ્વારકા, મોટા ખુંટવડામાં નેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા,તા.મહુવા,જી.ભાવનગર,
તા. રર ના ગુરૂવારે જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર, માધવપુર ઘેડમાં શ્રી જલારામ મંદિર,આઝાદ ચોક,મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર, સુરેન્દ્રનગરમાં શ્રી મેઘદુત લાયન્સ હોલ, પતરાવાળી હોટલની સામે,નાની શાક માર્કેટ, સુરેન્દ્રનગર, માણાવદરમાં લાયન્સ સ્કુલ, મહાદેવીયા રોડ,માણાવદર,જી.જુનાગઢ, વડોદરા ઝાલામાં સાયકલોન બિલ્ડીંગ, વડોદરા ઝાલા,જી.ગીર સોમનાથ,
તા.ે ર૩ ના શુક્રવારે બગસરામાં માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી. અંજારમાં લોહાણા મહાજનવાડી, સવાસર નાંકા, અંજાર, જી.ભુજ (કચ્છ), જામજોધપુરમાં જલારામ મંદિર, સેવા ટ્રસ્ટ, જામજોધપુર,જી. જામનગર, સથરામાં શ્રી ખાખીબાપુનો આશ્રમ, સથરા,તા.મહુવા,જી.ભાવનગર.
તા. ર૪ ના શનિવારે કુતિયાણામાં
જલારામ મંદિર,ભાદર રોડ, કુતિયાણા,જી.પોરબંદર
તા. રપ ના રવિવારે રાજકોટમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,શ્રી સદ્દગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ . ભાટીયામાં સરકારી દવાખાનું, મેઈન બજાર, ભાટીયા, જી.દ્વારકા. ખંભાળીયામાં લોહાણા વિદ્યાર્થી ભવન, માતળશ્રી શાંતાબેન વળદાંવનદાસ બરછા હોલ,પોલીસ સ્ટેશન પાસે, એસ.એન.ડી.ટી, હાઈસ્કુલ રોડ, ખંભાળીયા, જી.દ્વારકા., ભાવનગરમાં શ્રી સંતપ્રભારામ હોલ, સીધુનગર,ભાવનગર., ગાંધીધામમાં શ્રી નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ,જી.ભુજ (કચ્છ), બગદાણામાં જુનુ સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા સામે, બગદાણા,જી.ભાવનગર.
તા.૨૬ના સોમવારે મોટી પાનેલીમાં લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા.ઉપલેટા,જી.રાજકોટ. ચિત્તલમાં સરસ્વતી વિદ્યા મંદિર,જુના સરકારી દવાખાના પાછળ,ચિત્તલ,જી.અમરેલી, દ્વારકામા૦ મૂખ્ય સ્વામીનારાયણ મંદિર,દ્વારકા.
તા.૨૭ના મંગળવારે શિહોરમાં લાયન્સ હોલ,મારૂતિ કોમ્પલેક્ષ, એકસીસ બેંક ની ઉપર, ઈન્ફરટી મોલ, રાજકોટ-ભાવનગર, ભચાઉમાં ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી.કચ્છ. આડેસરમાં શ્રી સેતુ માહિતી કેન્દ્ર,આડેસરા, તા.રાપર,જી.કચ્છ.
તા. ૨૮ના બુધવારે વલ્લ્ભીપુરમાં શ્રી વાઘાસ્વામીની જગ્યા, વલ્લભીપુર, જી.ભાવનગર, બોટાદમાં મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ. દામનગરમાં ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર, જી.અમરેલી.
તા.૨૯ના ગુરૂવારે જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ,કાલાવડ નાંકા પાસે,જામનગર, ટાણામાં લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિહોર, જી.ભાવનગર. રાપરમાં લોહાણા મહાજન વાડી, રાપર,જી.ભુજ.
તા.૩૦ના શુક્રવારે બીલખામાં મોચી જ્ઞાતિની વાડી,આંબલી શેરી, બિલખા, જી.જુનાગઢ. વિસાવદરમાં આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી.જુનાગઢ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
