<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રીએ મોરબી જયદીપ એન્ડ કંપનીની શુભેચ્છા મુલાકાતે.

સૌરાષ્ટ્ર ઝોન ના સંગઠન મહામંત્રી અરુણ બનાડીજી ની શુભેચ્છા મુલાકાત પધારતા ઉમળકાભેર સ્વાગત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જયદીપ એન્ડ કંપનીની ઓફિસે પર સૌરાષ્ટ્ર ઝોન ના સંગઠન મહામંત્રી અરુણ બનાડીજી ની શુભેચ્છા મુલાકાત પધાર્યા હતા. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મહામંત્રી અરવિંદભાઈ વાંસદડિયા સાથે રહ્યા હતા.આ સમયે તમામનું ઉમળકાભેર સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતુ.

આ તકે જયદીપ એન્ડ કંપનીના સંચાલકો સર્વે દિલુભા જાડેજા, જયુભા જાડેજા ( પૂર્વ મહામંત્રી  મોરબી જીલ્લા ભાજપ ) સાથે સામાજિક તેમજ રાજકીય ચર્ચા કરી.હતી 

(8:22 PM IST)