<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સાવરકુંડલાઃ મહારેલીમાં વજીરખાન પઠાણની આગેવાનીમાં માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના સેંકડો આગેવાનો જોડાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩: વોટ ચોર ગદ્દી છોડ ના સંદર્ભે દિલ્‍હી ખાતે યોજાયેલ મહા રેલીમાં જોડાવા માટે વજીરખાન પઠાણની આગેવાની માં ગુજરાત ભર માંથી માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટ ના છકડો કાર્ય કરો દિલ્‍હી ખાતે પહોંચ્‍યા હતા.

 હોટ ચોર ગદ્દીછોડના સંદર્ભે ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના અધ્‍યક્ષ મલ્લિકા અર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી નગર ગઠ બંધન ની મહારેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીર ખાનભાઇ પઠાણ. વોઇસ ચેરમેન નાસીર ખાનભાઇ પઠાણ ની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ  માઈનોરીટીનાડિપાર્ટમેન્‍ટના હોદ્દેદારો ગુજરાતના દરેક જિલ્લાના ડીસ્‍ટ્રીક ચેરમેનો જિલ્લાના દરેક શહેર તાલુકા ના માઇનોરટીના ચેરમેન શ્રીઓ અને વિવિધ હોદેદાર  વિગેરે બહોળી સંખ્‍યા માં કાર્યકરો જોડાયેલ હતા અને ગુજરાતી ઓ એ વોટ ચોર ગદી છોડ ના નારા થી દિલ્‍હી ગુંજી ઊઠ્‍યું હતી તેમ નાસિરખાન પઠાણએ જણાવેલ હતું.

(12:50 PM IST)