<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

કચ્છમાં છૂટોછવાયો વરસાદ: ભુજ બે , ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા એક , અંજારમા અડધો ઇંચ

આગાહી વચ્ચે કચ્છના અન્ય તાલુકાઓમાં વરસાદની રાહ : કચ્છ જિલ્લામાં આ વર્ષે મોડો અને સરેરાશ કરતા ઓછો વરસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ભુજ બે ઇંચ, ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા એક ઇંચ,  અંજાર અડધો ઇંચ વરસાદ થયો છે.ગઈકાલ રાતથી આજ બપોરે ૧૨ વાગ્યા સુધીના વરસાદના આંકડા છે. 

     આગાહી વચ્ચે કચ્છના અન્ય તાલુકાઓમાં વરસાદની રાહ જોવાઈ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા કચ્છ જિલ્લામાં આ વર્ષે મોડો અને સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે.

(1:02 PM IST)