તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ખરીફ સીઝન 2026-27 અંતર્ગત મગફળી,મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોએ તા.૯ ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવવાની રહેશે
જે ખેડૂતો આ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓએ નોંધણી કરાવી લેવી

જામનગર: ભારત સરકાર દ્વારા ખરીફ 2026-27 માં મગફળી માટે રૂ.7517, મગ માટે રૂ.8780, અડદ માટે રૂ.8200 અને સોયાબીન માટે રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ પાકોની ટેકાના ભાવે ખરીદી તા.09/10/2026 સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી કરવામાં આવી રહી છે. જે ખેડૂતો આ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓએ નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
