<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

કાલે ચરાડવા શ્રી મહાકાળી માતાજી આશ્રમે ધુનનું આયોજન

 

રાજકોટ, તા. ર૪: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે પ.પૂ. દયાનંદગિરીબાપુની સ્‍મૃતિમાં પ.પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં કાલે શનીવારે ધુનનું આયોજન કરાયુ છે.

કાલે તા. રપ/૭/ર૦ર૬ શનિવારે સૂદ અગિયારસના રોજ ધૂન સવારે ૮ થી ૧ર વાગ્‍યા સુધી સમસ્‍ત ચરાડવા ગામ ધૂન મંડળ પ્રસાદના દાતા રણછોડભાઇ રવજીભાઇ સોનાગ્રાના સહયોગથી રાખેલ છે.

(11:21 AM IST)