News of Wednesday, 4th November 2026
સહજ દર્શન

જુનાગઢઃ ભૂતનાથ મહાદેવ મંદિર સંસ્થાન તથા કમાન્ડલ કુંડ રાણપુર ગુરુજી પૂજ્ય શ્રી અમળત ગિરિ બાપૂની જગ્યાના મહંત પૂજ્ય શ્રી મહેશ ગિરિ બાપુ ના અગ્રણી ભરતભાઈ લખલાણી મારફત સહજ દર્શન પ્રાપ્ત થયા આ તકે પ્રફુલભાઈ ત્રિવેદી તથા પો. મનિષભાઈ જાની તેમજ રાજુ ભાઈ મહેતા તેમજ પંકજભાઈ ત્રિવેદી તથા પી. રાવલભાઈ તેમજ અન્ય બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
