તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ખીરસરામાં પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂધ્ધ દવેનું સન્માન

જુનાગઢઃ રાજકોટના ખીરસરા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ સનાતન આશ્રમની પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂધ્ધ દવે એ મુલાકાત લીધી હતી દરમ્યાન ભકિતપ્રકાશ સ્વામીએ તેમનું સન્માન કરી આવકારતી તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી,તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
