તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 20th April 2026
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ધડુક ધારાસભ્યનો મોટીમારડ જિલ્લા પંચાયત સીટ તથા તાલુકા પંચાયત સીટના ઉમેદવારો માટે ચૂંટણી પ્રવાસ

ઉપલેટા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટીમારડ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સીટ ના ભાજપના ઉમેદવારો માટે છત્રાસા કલાણા સહિતના ગામોનો આગેવાનોને સાથે રાખી ગ્રામજનો સાથે બેઠક કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય આપવા અનુરોધ કર્યો હતો ગ્રામજનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા, જીલ્લા ભાજપના મહિલા આગેવાન અનિતાબેન ચૌહાણ, રમેશભાઈ ધડુકના નજદીકના ટેકેદાર અજયભાઈ જાગાણી, હરસુખભાઈ માકડીયા સહિતના આગેવાનો જોડાયા હતા
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
