તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મોરબીના સમાકાંઠા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક
ટ્રાફિક વચ્ચે દોડતા બે આખલાઓએ એક યુવતીને જોરદાર ટક્કર મારતા તે ઉછળીને નજીકમાં ઉભેલી કાર પર પટકાઈ

મોરબીના સમાકાંઠા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ટ્રાફિક વચ્ચે દોડતા બે આખલાઓએ એક યુવતીને જોરદાર ટક્કર મારતા તે ઉછળીને નજીકમાં ઉભેલી કાર પર પટકાઈ હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં રખડતા ઢોરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ જોવા મળે છે. સદનસીબે આ ઘટનામાં યુવતીને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી, પરંતુ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
