<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

જુનાગઢ જિલ્લાના કેશોદ ડિવીઝનના પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરને વયનિવૃત્ત ડીઆઇજીની ઉપસ્‍થિતિમાં વિદાયમાન અપાયુ

 

જુનાગઢ : કેશોદ ડિવીઝનના પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કર વય નિવૃત્ત થતા જુનાગઢ એસ.પી. કચેરી ખાતે જિલ્લા પોલીસ પરિવાર વતી વિદાયમાન આપવાનો કાર્યક્રમ જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. જેમાં શ્રી ઠક્કર સાલ ઓઢાડી મોમેન્‍ટો આપી ડી.આઇજી. રાજેન્‍દ્રસિંહ ચુડાસમા એસ.પી. સુબોધ ઓડેદરા મદદનીશ પોલીસ અધિક્ષક જુનાગઢના નાયબ પોલીસ રોહિત ડાંગર અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા માંગરોળ ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડિયાતર નાયબ પોલીસ અધિક્ષક એ.એસ. પટ્ટણી સહિતનાએ નિવૃત્તિની શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી : તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:20 PM IST)