News of Wednesday, 27th May 2026
સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર "GOVT OF INDIA" લખેલી કારે સર્જ્યો અકસ્માત :રોડની સાઈડમાં આવેલ પુરી શાકની લારીમાં કાર ઘુસી ગઈ
સ્થાનિક ચર્ચાઓ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર-વઢવાણ માર્ગ પર "GOVT OF INDIA" (ભારત સરકાર) લખેલી એક બેફામ કારે અકસ્માત સર્જ્યો છે
- સુરેન્દ્રનગર વઢવાણ રોડ થયેલ કાર અકસ્માતમાં કાર પર આગળના ભાગે "GOVT OF INDIA" લખેલું જોવા મળ્યું છે.
પ્રાથમિક વિગતો અને સ્થાનિક ચર્ચાઓ મુજબ કાર ચાલક નશાની હાલતમાં (ધૂત) હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
હાજર રહેલા લોકોએ સમય સુચકતા વાપરી ખસી ગયા હતા અને મોટી જાનહાની ટળી હતી
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
