<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

જામનગરમાં ગોકુલનગર રામ હોટેલની સામે કનૈયા હેરઆર્ટ વાળી ગલીમા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા 11 જુગારીઓ પકડાયા

બાતમીના આધારે દરોડો પાડીને રોકડા રૂપીયા ૩૨,૫૫૦/- સાથે જુગારીઓને પકડી પાડતી સીટી સી ડીવીઝન સર્વેલન્સ ટીમ

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ, નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ પ્રોહી જૂગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ,

જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.આઇ.એ.ઘાસુરાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.એ.પરમાર સાથે પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જૂગારના ગુન્હો શોઘી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા 

 દરમ્યાન હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા પો.કોન્સ. તથા ખીમશીભાઇ ગોવંદભાઇ ડાંગર પો.હેડ કોન્સ ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ગોકુલનગર રડાર રોડ રામ હોટેલની સામે કનૈયા હેરઆર્ટ વાળી ગલીમાં જાહેરમાં અમુક મહિલા તથા પુરૂષો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરી જુગાર રમતા 11 જુગારીઓને  રોકડા - રૂપીયા ૩૨,૫૫૦- તથા ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/૦૦ મળી એમ કુલ કિ.રૂ.૩૨,૫૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ = કોન્સ.હોમદેવસિંહ જાડેજાનાઓ એ ફરીયાદ આપતા પો.હેડ કોન્સ. ખિમશીભાઇ જી. ડાંગર નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ
- (૧) નિરજ ગિરેન્દ્ર કુશવાહા રહે- ખોડીયાર કોલોની સોઢા સ્કુલની પાસે (રાધાબેનના મકાનમાં ભાડેથી) જામનગર મુળ રહે - કાળકા મહોલા લખના જી. ઇટાવા ઉતરપ્રદેશ મો.નં ૭૦૯૬૯૧૮૭૬૯

- (૨) લકી માનસીંગ રાજપુત રહે રામ હોટેલ સામે હસમુખભાઇ પટેલની ઓરડીમા ભાડેથી ગોકુલનગર જામનગર મુળ રહે જય ભારત કોલોની પકાબાગ જી. ઇટાવા ઉતરપ્રેદેશ મો.નં ૬૩૯૭૯૫૫૩૮૬

(3) રાજકુમાર ફુલસિંગ કુશવાહા રહે - રામ હોટેલ સામે હસમુખભાઇ પટેલની ઓરડીમા ભાડેથી ગોકુલનગર જામનગર મુળ રહે - પરાસાણી વિજયપુર જી. ઇટાવા ઉતરપ્રદેશ મો.નં ૯૦૫૪૩૭૮૭૪૨
(૪) મખન દેવીપ્રસાદ પટેલ રહે- ગોકુલનગર સાયોના શેરી નવદુર્ગા પાન પાસે જામનગર મુળ રહે—ગળાકોટા ગામ જી. સાગર મધ્યપ્રદેશ મો.નં ૭૫૮૧૮૪૮૬૩૫
(૫) મુકેશ રામનરેશ રહે—ગોકુલનગર સોમનાથ મેડીકલ થી આગળ હસમુખ પટેલના મકાનમાં ભાડેથી જામનગર મુળ રહે - સોનાસી ગામ અનંતરામ ચોક તા. અજીતમલ જી. ઓરૈયા ઉતરપ્રદેશ મો.નં ૮૦૫૭૩૨૮૯૦૮
(૬) રાજેશ ઉદલસિંહ કુશવાહા રહે- દલવાડીનગર ગોકુલનગર જામનગર મુળ રહે-તુલશી અડ્ડા તા.જી. ઈટાવા ઉતરપ્રદેશ મો.નં ૬૩૫૧૩૪૬૨૨૩
(૭) દિપુ નિયામત અલી રહે—ગોકુલનગર પ્રજાપતીની વાડી પાસે સુરજભાઈ ના મકાનમાં ભાડેથી જામનગર મુળ રહે— મોતીપુર ગામ તા.જી. ઓરૈયા ફફુલ પો.સ્ટ. ઉતરપ્રદેશ મો.નં ૭૪૫૪૦૮૮૧૩૦
(૮) અજયકુમાર નવાબસિંગ પટેલ રહે રામ હોટેલ સામે હસમુખભાઇ ની ઓરડીમા ભાડેથી ગોકુલનગર જામનગર મુળ રહે - તુલશી અડ્ડા તા.જી. ઇટાવા ઉતરપ્રદેશ મો.નં ૮૫૧૧૩૫૬૦૮૦
(૯) રોહીતકુમાર પ્રમોદકુમાર લોદી રહે-ગોકુલનગર રામ હોટેલની સામ હસમુખભાઇ ની ઓરડીમાં ભાડેથી જામનગર મુળ રહે -દેશરમરુ ગામ તા.જી. ઇટાવા ઉતરપ્રદેશ મો.નં ૮૨૭૯૯૮૯૩૬૧
(૧૦) શર્બેશકુમાર રઘુનાથ કુશવાહા રહે - વિજયનગર જકાતનાકા જે.કે.ટાવર પાસે જામનગર મુળ રહે - નિભાપુર ગામ તા. બિલકરામ જી. હરદોય ઉતરપ્રદેશ મો.નં ૭૩૯૨૦૧૭૮૨૯
(૧૧) દિપક લખનસિંહ ગૌતમ રહે- રામ હોટેલની સામે હસમુખભાઇ ની ઓરડીમા ભાડેથી ગોકુલનગર જામનગર મુળ રહે-સોનાસી ગામ તા. અજીતમલ પો.સ્ટ. અનંતરામ જી. ઓરૈયા ઉતરપ્રદેશ મો.નં ૯૦૪૫૦૨૧૪૨૮
આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીઓ :આ સમગ્ર કાર્યવાહી થાણા અધિકારી તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

(10:51 PM IST)