<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગાજવીજ સાથે અમુક જગ્યાએ હળવા છાંટા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૧ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગાજવીજ સાથે અમુક જગ્યાએ વરસાદના  હળવા છાંટા વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવામાનમાં આજે બપોરે પલટો આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડ્યા હતા.

(3:47 PM IST)