તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
એકલવાયુ જીવન જીવવાથી કંટાળીને બગસરા (ઘેડ)ના વૃધ્ધનો આપઘાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૪: માંગરોળ તાલુકાના શીલ તાબાના બગસરા (ઘેડ) ગામના બચુભાઇ ભીમાભાઇ ચાવડા ઉ.વ. ૬૬ નામના વળધ્ધ એક પગે વિકલાંગ હતા અને નિરાધાર હોય અને એકલવાયુ જીવન જીવતા હતા. જેની સાથે બિમાર પણ રહેતા હતા. જેથી શરીરથી તેમજ એકલવાયુ જીવન જીવવાથી કંટાળીને તા. ૩૦/૧૦/૨૭ના વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બારામાં શીલ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
