તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
કાલે વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથીઃ સર્વત્ર સેવવકાર્યોનું આયોજન
મહા રકતદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, બટુક ભોજન, ગોૈશાળામાં નિરણ સહિત ૧૬૦થી વધુ જગ્યાએ જયેશ રાદડીયાની આગેવાનીમાં સેવાકેમ્પ

(મનસુખભાઈ બાલવા દ્વારા) જામકંડોરણા, તા.૨૮: સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કયું હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા આવા મહાન વિરલ વ્યક્તિત્વ ગૌ. વા વિલભાઈ રાદડીયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિએ તારીખ ૨૯-૭-૨૦૨૬ ને બુધવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજય અને રાજ્યની બહાર અનેક સ્થાનો પર વિવિધ સંસ્થાઓ તેમજ લોકો દવારા મહારક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, સ્કૂલોમાં બાળકોને થોપડા તથા સ્ટેશનરી કિટ વિતરણ, ગૌશાળામાં નિરણ તથા લાડુ સહિતના વિવિધ સેવાકાર્ય થડી લોકો યાદ કરી વળ્યાંજલી અર્પલ કરશે જામકંડોરણા - જામકડોરણા તાલુકાના સર્વ જ્ઞાતિય પરિવાર તેમજ શહેરની તમામ સમાજીક સંસ્થાઓ દવારા સવારે ૮-૦૦ વાગ્યાથી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી શ્રીકન્યા વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ખુલ્લો મુકી લોક સેવામાં સમર્પિત કરશે તેમજ શ્રી વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ દવારા દદીઓની સેવામાં આઈ.સી.યુ. સુવિધા સાથેની એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધિ કરવામાં આવશે જામકંડોરણા તાલુકાઃ- જામકડોરણામાં પાંજરાપોળની ગાયોને ખોળ તથા નિરન્ન, સંસ્કાર વિદ્યાલય ખાતે થોપડા સ્ટેશનરી વિતરણ, આંગણવાડીના બાળકોને પૌષ્ટિ આહાર, ઈન્દીરા નગર ઙ્કા. શાળાના ભાળકોને નોટબુક વિતરણતથા બટુક ભોજન, તાલુકા શાળાના બાળકોને લંચબોક્ષ વિતરણ તથા બટુક ભોજન, દડલી પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, ચિત્રાવડ શાળાના બાળકોને બટુક ભોજન, વિમલનગર શાળાના બાળકોને ચોપડા વિતરણ તથા અલ્પાહાર, વૈભવનગર શાળાના બાળકોને બટુક ભોજન તથા સ્ટેશનરી કિટ વિતલ, પરેલ પ્રા.શાળા ખાતે મહારક્તદાન કેમ્પ તથા પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, ઈશ્વરીયા પ્રા શાળાના બાળકોને બટુક ભોજન, સાતોદડ પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ તથા તાલુકા શાળાના બાળકોને પૌષ્ટિકભોજન, સનાળા પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, પીપળીયા માલજીભી પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, સાજડીયાળી પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન તથા સ્કૂલબેગ વિતરણ, સોડવદર પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, પીપળીયા એજન્સી પ્રા. શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, પીપરડી પ્રા. શાળાના બાળકોને નોટબુક વિતરણ તથા બટુક ભોજન, બેલડા પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, બંધિયા પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, ખજૂરડા પ્રા.શાળાના ભાળકોને બટુક ભોજન, ખાટલી પ્રા. શાળાના ભાળકોને બટુક ભોજન તથા સ્ટેશનરી કિટ વિતરણ, ભાલાપર પ્રા. શાળાના ભાળકોને ભટુક ભોજન તથા નાની ખુરશી વિતરણ, ઉજળા પ્રા. શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, ચાવંડી પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, કાનાવડાળા પ્રાથમિક શાળાના બાળકોને લંચ બોક્સ વિતરણ, તરકાસરપ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, તરવડા પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, ગુંદાસરીપ્રા. શાળાના બાળકોને સ્કૂલ ભેગ વિતરણ,અડવાળ પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, આંચવડપ્રા.શાળાના બાળકોને બટુક ભોજન તથા સ્ટેશનરી કિટ વિતરણ,રંગપર પ્રા.શાળાના ભાળકોને સ્કૂલબેગ વિતરણ, થોરાળા પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, હરીયાસણ પ્રા. શાળામાં સ્ટેશનરી કિટ વિતરણ, મેથાવડ પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, બેલડા શાળાના બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ, બોરીયા શાળાના ભાળકોને પૌષ્ટિીક આહાર વિતરણ, ધોળયાર શાળાના બાળકોને બટુક ભોજન, ચિત્રાવડ શાળાના બાળકોને નોટબુક વિતરણ, વાવડી શાળાના બાળકોને સ્ટેશનરી ક્રિટ વિતરણ તથા વસાહત ખાતે બટુક ભોજન, મોટાભાદરા પ્રા.શાળાના ભાળકોને બટુક ભોજન તથા સ્ટેશનરી કિટ વિતરણ, મોટા દુધીવદર પ્રા.શાળાના ભાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, મોજખીજડીયા શાળાના બાળકોને બટુક ભોજન, નાનાભાદરા શાળાના બાળકોને બટુક ભોજન, જૂના માત્રાવડ શાળાના બાળકોને બટુક ભોજન, નવા માળાવડ પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ તથા ગોકુલ ગૌશાળાની ગાયોને લાડવા, નાના દુધીવદર ઙ્કા.શાળાના બાળકોને બટુક ભોજન, જામદાદર પ્રા.શાળાના ભાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, જશાપર પ્રા. શાળાના ભાળકોને બટુક ભોજન તથા ગામની તમામ શાળાના ભાળકોને પૌષ્ટિક નાસ્તો, થોરડી પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ તથા બટુક ભોજન, રામપર પ્રા. શાળાના ભાળકોને સ્ટેશનરી ક્રિટ વિતરણ તથા બટુક ભોજન, રાજપરા પ્રા. શાળાના બાળકોને સ્ટેશનરી ક્રિટ વિતરણ, રાયડી પ્રા. શાળાના બાળકોને બટુક ભોજન, રોયેલ પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ સહિતના કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ તથા દાતાશ્રીઓ દવારા આયોજન કરવામાં આવેલ છે
રાજકોટઃ-રાજકોટ ડેરી ખાતે મહારકતદાન કેમ્પ, સદ્વાવના વળધ્ધાશ્રમ, બોલબાલા સેવા મંડળ, અંથ વળધ્ધાશ્રમ, વિરાણી બહેરા મુંગા ટ્રસ્ટ, સમાજ સુરક્ષા ખાતું. હિન્દુ મહિલા પરિષદ તથા દિવ્યાંગ મંદબુધ્ધિની ભાળકોની સંસ્થામાં સવારે નાસ્તો, લેઉવા પટેલ સમાજ વાડી તથા લેઉવા પટેલ મોડીંગ ખાતે મહારકતદાન કેમ્પ સુરત-ચરવાલા કોમ્યુનીટી હોલ ખાતે મહારકતદાન કેમ્પ તથા પાંજરાપોળ ખાતે ગૌમાતાને પાસચારો તામીલનાડુઃ- શ્રી પાર્શ્વ પદમાવતી શ્વેતાંબર ગૌશાળા ખાતે ગાયોને નિરણ મુંબઈ-માનિકેતન સોસાયટી થાણે ખાતે જરૂરીયાતમંદ બાળકોને ભોજન અરવલ્લીઃ-જય અંબે મંદબુધ્ધિી મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે તીથી ભોજન જામનગરઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ અંકલેશ્વઃ-સરદાર પટેલ સેવા સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ ભરૂચઃ-વડીલોનું ઘર ખાતે મહારકતદાન કેમ્પ ગાંધીનગરઃ- સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ અમદાવાદઃ-પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે મહારકતદાન કેમ્પ વડોદરાઃ-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ ભચાઉ (કચ્છ):- મધર ટેરેસા આશ્રમ ખાતે બાળકોને ભોજન સાચલાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે બાળકોને બટુક ભોજન ભુજ(કચ્છ):-બાળકોને સ્કૂલ કિટ, નાસ્તો તથા બટુક ભાજન ભરૂચઃ-કોમ્યુનીટી હોલ ખાતે ગંગા સ્વરૂપ બહેનોને દૈનિક જરૂરીયાત ભેટ તથા વડીલોનું ઘર ખાતે વડીલોને ભોજન દ્વારકાઃ- લેઉવા પટેલ સમાજ ભવન ખાતે મહારક્તદાન કેમ્પ ધોરાજીઃ-ભક્તશ્રી તેજાબાપાની જગ્યા ખાતે બટુક ભોજન તથા દિવ્યાંગ બાળકોને ભોજન તથા લેઉંવા પટેલ સાસ્કળતિક ભવન ખાતે મહારકતદાન કેમ્પ ઢોલરાઃ-દિકરાનું ઘર વધ્ધાશ્રમ ખાતે સવારે નાસ્તો ટંકારાઃ-કડવા પાટીદાર સમાજવાડી ખાતે મહારકતદાન કેમ્પ જસદણઃ-નવા માકેટયાર્ડ ખાતે મહારકતદાન કેમ્પ વિરપુરઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ કેશોદઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ જુનાગઢઃ-પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ કાલાવડઃ- લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ જેતપુરઃ-માકેટયાર્ડ ખાતે મહારક્તદાન કેમ્પ તથા લેઉવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા ધર્મભક્તિ ગૌશાળા ખાતે મેગા પશુરોગ નિદાન સારવાર તથા શષાક્રિયા કેમ્પ તથા બ્રહ્મ સમાજની વાડી ખાતે બબ ભોજન તાલાળાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ અરણીયાળાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ ઝાલણસઃ- વિશાલભવન ખાતે મહારક્તદાન કેમ્પ ખામટાઃ-શ્રીમતિ એમ. જે. માલાણી કન્યા છાત્રાલય ખાતે મહારક્તદાન કેમ્પ ચુડાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ કાલસારીઃ- ક્રિષ્ના પટેલ વાડી ખાતે મહારક્તદાન કેમ્પ વીરવાઃ- સિધ્ધિવિનાયક ઈન્ડ.ઝોન ગેટ ખાતે મહારક્તદાન કેમ્પ વેરાવળ (શાપર):-લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પ રેશમડીગાલોળઃ-બિલેશ્વર મહાદેવ મંદિરખાતે મહારકતદાન કેમ્પ દેવકીગાલોળઃ-ગાયોને નિરણદાન દેરડીઃ-ગૌશાળામાં ગાયોને નિરણદાન ઉમરાળીઃ-બાળકોને બટુક ભોજન અમરનગરઃ-તિથિ ભોજન ભેડા પીપળીયાઃ-બાળકોને બટુક ભોજન જેપુરઃ-બાળકો ને બટુક ભોજન થાણાગાલોળઃ-ગાયોને નિરણ તથા કૂતરાઓને લાડું અકાળાઃ-શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ સમઢીયાળા(ગીર):-દિવ્યાંગ બાળકોને ભોજન ગળપાદરઃ-માનવ સેવા ટ્રસ્ટ ખાતે બાળકોને ભોજન વડીયાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે બટુક ભોજન ઉપલેટાઃ-લેઉવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ મેટોડાઃ-ડેકોરા ભવન ખાતે મહારક્તદાન કેમ્પ ગોડલઃ-પટેલ વાડી ખાતે મહારકતદાન કેમ્પ મેવાસાઃ- હીરપરા સમાજ ખાતે મહારકતદાન કેમ્પ જાંબુડાઃ-પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન તથા નાસ્તા બોક્ષ વિતરણ કેરાળીઃ-પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન, નોટપેડ વિતરણ તથા ગાયોને નિરણ કાગવડઃ-પ્રા.શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ તથા બટુક ભોજન માખીયાળાઃ-સાંત્વન વિકલાંગ વિકાસ મંડળની દિવ્યાંગ દિકરીઓને ભોજન તથા નાસ્તો ડેડરવાઃ-પ્રા.શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ દેવકીગાલોઃ-ગાયોને નિરણદાન દેરડીઃ-ગૌશાળામાં નિરણદાન અમરનગરઃ-તિથિ ભોજન ભેડાપીપળીયાઃ-બાળકોને બટુક ભોજન જેપુરઃ-પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન ખેરડીઃ-અચ્યુતમ ગૌશાળા ખાતે ગાયોને લાડવા મોટામવાઃ-બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ રતનપરઃ-મહેશ્વરી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે સવારે નાસ્તો રબારીકાઃ -્પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન પીઠડીયઃ-પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન મોટાગુંદાળાઃ-પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન ખીરસરાઃ- પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન સેલુકાઃ-બાળકોને બટુક ભોજન સ્ટેશન વાવડીઃ-બાળકોને બટુક ભોજન ચાંપરાજપુરઃ-બાળકોને બટુક ભોજન વાળાડુંગરાઃ-ખોડીયાર માતાજીના મંદિરે બટુક ભોજન રૂપાવટીઃ-શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ પાંચપીપળાઃ-ગૌશાળામાં નિરણદાન પ્રેમગઢઃ-શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ પેટલાઃ-ગૌશાળામાં નિરણ દાન પીપળવાઃ-શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ બાવા પીપળીયાઃ-બાળકોને બટુક ભોજન ખારચિયાઃ-બાળકોને બટુક ભોજન ખજુરીગુંદાળાઃ-બાળકોને બટુક ભોજન જેતલસરઃ-શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ મોણપરઃ-બાળકોને બટુક ભોજન હરીપરઃ-ગાયોને ઘાસચારો તથા પંખીઓને ચણ
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
