તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
વેરાવળમાં લીવરીર્ઝવમાં મૂકાયેલા બે PI, એક PSIની ફરજમાં મૂકાયા

વેરાવળ, તા.૨૮: મોટાકોળી વાડામાં એસ.એમ.સી દ્વારા જુગારધામમાં દરોડો પડયા હતો. જેમાં વેરાવળ શહેર પી.આઈ જે.એમ.ગઢવી, એલસીબી પી.આઈ એસ.વી.રાજપુત,પી.એસ.આઈ એ.સી.સિંધવને લીવ રીર્ઝવમાં મુકાયેલ હતા. જેને પાછા ફરજ ઉપર લવાયેલ છે જેમાં જે.એન.ગઢવીને યથાવત સ્થાન વેરાવળ પી.આઈ, એસ.વી.રાજપુતને મહીલા પોલીસ સ્ટેશન, પી.એસ.આઈ એ.સી.સિંવનને ગીરગઢડા મુકાયેલ છે હજુ બે પી.એસ.આઈ લીવ રીર્ઝવમાં છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
