તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ઉના- જામનગર ૬, તાલાલા ૪, પાલીતાણા- ઉમરાળામાં સાડા ૩ ઇંચ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવતઃ લાં...બા વિરામ બાદ પણ વરસાદ વરસતા સર્વત્ર ખૂશાલી

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ છવાયેલ છે અને આવા વાતાવરણ વચચે ૧ થી ૬ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેમાં ઉના અને જામનગરમાં ૬ ઇંચ, તાલાલામાં ૪, પાલીતાણા અને ઉમરાળામાં સાડા ૩ ઇંચ વરસાદ પડયો છે.
ઉના
(નવીન જોશી દ્વારા) ઉનાઃ ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ૬ ઇંચ વરસાદ સવાર સુધીમાં પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ લાંબા સમય પછી જામનગર શહેરમાં એક જ દિવસમાં ૧૫૧ મી.મી. એટલે કે ૬ ઇંચ વરસાદ પડયો છે. જેના કારણે સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ છે અને પાકને ફાયદો થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
ભાવનગર
વલ્લભીપુર ૧૫૫ મી.મી.
ઉમરાળા ૮૪ મી.મી.
ભાવનગર ૧૩ મી.મી.
ઘોઘા ૨૨ મી.મી.
શિહોર ૪૨ મી.મી.
ગારીયાધાર ૮ મી.મી.
પાલીતાણા ૮૮ મી.મી.
તળાજા ૪૮ મી.મી.
મહુવા ૭૪ મી.મી.
જેશર ૧૨ મી.મી.
જામનગર
જામનગર ૧૫૧ મી.મી.
જોડીયા ૭૪ મી.મી.
ધ્રોલ ૫૮ મી.મી.
કાલાવડ ૧૭ મી.મી.
લાલપુર ૩૪ મી.મી.
જામજોધપુર ૬૩ મી.મી.
ગીર સોમનાથ
ગીર ગઢડા ૨૨ મી.મી.
તાલાલા ૯૮ મી.મી.
પાટણ-વેરાવળ ૩૧ મી.મી.
સુત્રાપાડા ૩૬ મી.મી.
કોડીનાર ૬૯ મી.મી.
ઉના ૧૪૩ મી.મી.
અમરેલી
કુંકાવાવ- વડીયા ૬૩ મી.મી.
બાબરા ૧૨ મી.મી.
લાઠી ૧૯ મી.મી.
અમરેલી ૩ મી.મી.
બગસરા ૧૧ મી.મી.
ધારી ૩ મી.મી.
ખાંભા ૧૦ મી.મી.
જાફરાબાદ ૩૭ મી.મી.
રાજુલા ૫૨ મી.મી.
જુનાગઢ
માણાવદર ૪૦ મી.મી.
વંથલી ૪ મી.મી.
જુનાગઢ ૧૩ મી.મી.
ભેંસાણ ૯૦ મી.મી.
વિસાવદર ૫૭ મી.મી.
મેંદરડા ૩૮ મી.મી.
કેશોદ ૨૧ મી.મી.
માંગરોળ ૪૭ મી.મી.
માળીયાહાટીના ૧૩ મી.મી.
દેવભુમી દ્વારકા
ઓખામંડલ ૨૩ મી.મી.
ખંભાળીયા ૪૮ મી.મી.
કલ્યાણપુર ૨૮ મી.મી.
ભાણવડ ૫૦ મી.મી.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
