તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ઉપલેટા : સિમરન ભારદ્વાજ શ્રી રામનાથધામના દર્શને

ઉપલેટા : આઈ પી એસ સિમરન ભારદ્વાજે ગોંડના ખ્યાતનામ શ્રી રામનાથ ધામનાં દર્શન કરી પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના લાડલા પૌત્ર તેજ નૈમિશભાઈ ધડુકને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સિમરન ભારદ્વાજનું ધડુક પરિવારે આવકારી સ્વાગત કર્યુ હતું. (અહેવાલઃ જગદીશ રાઠોડ-ઉપલેટા)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
