તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Tuesday, 28th July 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને ઉત્તરપ્રદેશના રમતગમત-યુવા કલ્યાણ મંત્રી ગિરીશચંદ્ર યાદવ

માહિતી બ્યુરો, બોટાદઃ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દશેને ઉત્તર પ્રદેશ રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી ગિરીશ ચંદ્ર યાદવ આવ્યા હતા.ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. આ તકે ગોસાઈ ગંજ ધારાસભ્ય અભયસિહ, ગૌરીગંજ ધારાસભ્યશ્રી રાકેશ સિહ, બદલાપુર ધારાસભ્ય રમેશચંદ્ર મિશ્રા, બાંદા ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી, સહગંજ ધારાસભ્ય રમેશ સિહ, દેવરિયાસદર ધારાસભ્ય સલભમણી ત્રિપાઠી, અગ્રણી ચંદુભાઈ સાવલિયા, હરેશભાઈ પીઠવા, લક્ષ્મણભાઈ ખાંભલીયા, કેતનભાઇ રોજેસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
