તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર પ્રભવ જોશીની મુલાકાતે ‘‘અકિલા''ના પત્રકાર વિનુ જોશી

જુનાગઢઃ તા.ર૩ જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા પ્રભવ જોષીની જુનાગઢ અકિલાના પત્રકાર વિનુ જોષીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી શ્રી પ્રભવ જોષીએ ચાર્જ સંભાળતાની સાથે જ પત્રકાર પરિષદ બોલાવી હતી અને તુરંત જણાવેલ કે અકિલાના પ્રતિનિધિ કોણ છે આમ અકિલાના ચાહક એવા શ્રી જોષીએ રાજકોટ જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા ત્યારથી અકિલા દૈનિક સાથે તેનો લગાવ રહયો અને આજે પણ તે યથાવત જોવા મળ્યો હતો. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
