તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત: રાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની મોડી રાત્રે જાહેરાત થઇ છે ત્યારે રાજકીય ધમધમાટ પ્રવર્તે છે. આ વિસ્તારમાં ભાજપ-કોગ્રેસ-આપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામશે એ નિશ્ચિત મનાઇ રહ્યું છે ત્યારે રાજકીય નિરીક્ષકો અવનવા તર્ક વિતર્ક કરી રહ્યા છે. ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
