તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 30th October 2026
જામનગરમાં મહાવીર સોસાયટી ગીતા મંદિર પાસે દીવાલ ધરાશાયી :ત્રણ લોકોને ઇજા : એરકની હાલત ગંભીર
દીવાલનો જર્જરિત ભાગ પડતા સુનિલ ભાઈ ,કારૂભાઈ જતીનભાઈ સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત: સુનિલ ભાઈની હાલત ગંભીર

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગરમાં મહાવીર સોસાયટી ગીતા મંદિર પાસે એક દીવાલનો જર્જરિત ભાગ ધરાશયી થતા ત્રણ લોકોને ઇજા પહોંચી છે જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે, દીવાલનો એક ભાગ ધરાશયી થતા સુનિલ ભાઈ , કારૂભાઈ જતીનભાઈ સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલ છે તેમાં એક સુનિલ ભાઈની હાલત ગંભીર છે. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
