<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જુનાગઢ પ્રાંત અધિકારીને આવકાર

 

જુનાગઢઃ પ્રાંત અધિકારી તરીકે વળશાલી કામ્‍બલે  ની નીમણુંક થતાં તેમને આવકારવા અને અભીનંદન પાઠવવા માટે કોમી એકતા રાષ્‍ટ્રીય એકતા સમિતિ તેમજ  ઓબીસી, એસટી, એસસીના આગેવાનો બટુકભાઈ મકવાણા, જીતુભાઈ મણવર, સમજુભાઇ સોલંકી, ફિરોઝ શેખ, અયુબખાન દરબારના હસ્‍તે ગુલદસ્‍તો આપી સન્‍માન કરવામાં આવેલ.

(12:06 PM IST)