તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 29th April 2026
ગોંડલના ગુંદાળા રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી તેજ: લોખંડના વિશાળ ગર્ડર ચડાવાયા : જૂઓ વિડીયો
આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા જ ગોંડલ 'ફાટક મુક્ત' બનવા તરફ વધુ એક ડગલું આગળ વધશે.

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલવે ફાટક પર ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે રેલવે ફાટક પર લોખંડના વિશાળ ગર્ડર (પોલ) ચડાવવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા જ ગોંડલ 'ફાટક મુક્ત' બનવા તરફ વધુ એક ડગલું આગળ વધશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
