તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશ ડેર, કલેકટર, કમિશનર સહીત ઉપસ્થિત રહ્યા હતા .એક પેડ મા કે નામ કાર્યક્રમ દ્વારા આજના વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. અને લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગળત થઈ વળક્ષો વાવવા અગ્રણીઓ દ્વારા અપીલ કરાઈ છે.( તસવીરોઃ કિંજલ કારસરીયા- જામનગર- અહેવાલઃ મુકુંદ બદિયાણી)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
