<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

અમરેલીના કડાયાની સીમમાં થ્રેસરમાં આવી જતાં યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: બગસરા તાલુકાના કડાયા ગામની સીમમાં હરસુખભાઈ ધીરૂભાઈ દુધાતનની વાડીમાં કામ કરતા બા રાજસ્‍થાના ભીત પાડા તા. ગાંગડતલાઈના સેતુ રૂપચંદડામોર ઉ.વ.૨૩થ્રેસર મીશનમાં આવી જતા સા ગળાના ભાગે તેમજ જમણા હાથે તેમજ શરીરના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થતા સારવાર છે. માટેબગસરા સરકારી દવાખાનેલાવતા ફરજપરના તબીબે મુત્‍યજાહેર કર્યાનુંસુભાષ રૂપચંદ ડામોરે બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સાવરકુંડલા સનાતન સેવા આશ્રમમાંથી યુવતી ગુમ

સાવરકુંડલા મહુવાબાયપાસ રોડલીલાપીરનીધારસામે સનાતન સેવાઆશ્રમમાંથી તા.૧૮-૧૦ના રાત્રીના યુવતી પોતે પોતાની મેળે કોઈને કંઈ કહીયા વગર કયાંક જતી રહી ગુમ થયાનું મહુવાના કણકોટ રહેતા યુવતીના માતાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:02 PM IST)