તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 21st May 2024
આજે કોલકતા અને હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં પ્રથમ મુકાબલોઃજે જીતે તે ફાઇનલમાં

પ્લેઓફના પ્રથમ મેચમાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે વરસાદ આવે તો બે કલાકનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લેઓફના મેચોમાં પણ રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે રિઝર્વ-ડે ના દિવસે પણ કોઇ પરિણામ ન આવે તો પોઇન્ટ ટેબલમાં જે ટીમને પોઇન્ટ વધુ છે તે ટેબલમાં વિજેતા જાહેર કરવામાં આવશે જોકે વરસાદની કોઇ જ શકયતા નથી
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
