<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવ્યા

રાત્રે ૯.૩૦ વાગ્યે મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવ્યા છે. આઈપીએલના ક્વોલિફાયર ૨ મેચમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો

(10:21 PM IST)