<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

એશિયન ચેમ્‍પિયનશીપમાં દીપા કર્માકરે જીત્‍યો ગોલ્‍ડઃ ઇતિહાસ રચ્‍યો

દીપા કર્માકરે ઉઝબેકિસ્‍તાનના તાશ્‍કંદમાં એશિયન ચેમ્‍પિયનશીપમાં ભારતનો પ્રથમ ગોલ્‍ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્‍યોઃ ૩૦ વર્ષીય ઓલિમ્‍પિયને મહિલાઓની પોલ-વોલ્‍ટ ફાઇનલમાં સરેરાશ ૧૩.પ૬૬નો સ્‍કોર નોંધાવ્‍યો હતો. પ્રથમ વખત કોઇ ભારતીય જિમ્‍નાસ્‍ટે એશિયન ચેમ્‍પિયનશિપની કોઇ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યો છે.

(3:56 PM IST)