News of Monday, 27th May 2024
વિરાટને ઓરેન્જ તો હર્ષલને પર્પલ કેપ, સનરાઇઝ હૈદરાબાદની ટીમને ફેરપ્લે એવોર્ડ
ખેલાડીઓ ઉપર ઇનામોનો વરસાદ ઇમર્જિગ પ્લેયર ઓફ ધ સિઝન નીતિશ કુમાર રેડ્ડી, સિઝનમાં સૌથી વધુ સિકસ અભિષેક શર્મા, કેચ ઓફ ધ સિઝન રમનદીપસિંહ

નવી દિલ્હી : આઇપીએલની ફાઇનલ બાદ ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું ઙ્કદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ૨૦ કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા.
IPL ૨૦૨૪માં ટોપ-૪ ટીમોની ઈનામી રકમ : વિજેતા ટીમ (કોલકાતા નાઈટ રાઈડર્સ) ૅં રૂ. ૨૦ કરોડ. રનર અપ (સનરાઈઝર્સ હૈદરાબાદ) ૅં રૂ. ૧૨.૫ કરોડ. ત્રીજી ટીમ (રાજસ્થાન રોયલ્સ) ૅં રૂ. ૭ કરોડ. ચોથી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) રૂ. ૬.૫ કરોડ
સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) ૅં હર્ષલ પટેલ ૨૪ વિકેટ (રૂ. ૧૦ લાખ) સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) ૅં વિરાટ કોહલી ૭૪૧ રન (રૂ. ૧૦ લાખ) ઇર્મજિંગ પ્લેયર ઓફ ધ સીઝન ૅં નીતિશ કુમાર રેડ્ડી (રૂ. ૧૦ લાખ) મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન ૅં સુનીલ નારાયણ (રૂ. ૧૦ લાખ) સિઝનના ઇલેકિટ્રક સ્ટ્રાઈકરૅં જેક ફ્રેઝર-મેકગર્ક (રૂ. ૧૦ લાખ) ફેન્ટેસી પ્લેયર ઓફ ધ સિઝન ૅં સુનીલ નારાયણ (રૂ. ૧૦ લાખ) સિઝનના સુપર સિકસ ૅં અભિષેક શર્મા (રૂ. ૧૦ લાખ) કેચ ઓફ ધ સીઝન ૅં રમનદીપ સિંહ (રૂ. ૧૦ લાખ) ફેરપ્લે એવોર્ડ ૅં સનરાઈઝર્સ હૈદરાબાદ. રુપે ઓન ગો-૪ ઓફ ધી સિઝન ૅં ટ્રેવિસ હેડ (રૂ. ૧૦ લાખ) પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડૅં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (રૂ. ૫૦ લાખ)
ફાઇનલ મેચમાં મળેલા એવોર્ડ : ઈલેકિટ્રક સ્ટ્રાઈકર ઓફ ધ મેચૅં વેંકટેશ ઐયર, ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચૅં મિશેલ સ્ટાર્ક, મેચની સુપર સિકસૅં વેંકટેશ ઐયર મેચના રૂપે ઓન ધી ગો-૪s ઓફ ધી મેચ ૅં રહેમાનુલ્લા ગુરબાઝ ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચૅં હર્ષિત રાણા, પ્લેયર ઓફ ધ મેચૅં મિચેલ સ્ટાર્ક
IPL ૨૦૨૪માં સૌથી વધુ રન
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ૭૪૧ રન, રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) ૅં ૫૮૩ રન, રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) ૫૭૩ રન, ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ) ૅં ૫૬૭ રન, સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) ૫૩૧ રન
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
