<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

પરિવાર સાથે શાહરૂખ ખુશખુશાલ

કોલકતા ટીમના માલીક શાહરૂખ ખાન સાથે તેના આખા પરિવારે જીતની ઉજવણી કરી હતી. ગૌતમ ગંભીર, જુહી ચાવલા સહિતના જોડાયા હતા.

 

(4:53 PM IST)