News of Wednesday, 29th May 2024
હવે હારશો તો થાકનું બહાનુ કાઢી શકશો નહિ
ભારતીય ખેલાડીઓ ઉપર વસીમ અકરમે ટોણો માર્યો

આઇપીએલના બીજા હાફમાં બીસીસીઆઇએ ૧પ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. જેમાંથી આ એક પણ ખેલાડીની ટીમ ફાઇનલમાં પહોંચી શકી ન હતી. આ મામલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે કટાક્ષ કરતા કહ્યુંક ે હવે વર્લ્ડકપમાં જયારે હાર થશે તો ભારતીય ખેલાડીઓ થાકનું બહાનું કાઢી શકશે નહીં. વર્લ્ડકપની તૈયારી માટે તેમને પૂરતો સમય મળશે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
