તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 29th May 2024
યુવા ટેલેન્ટને તક આપવા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા બે ફર્સ્ટ કલાસ મેચ રમશે ભારત- ઓસ્ટ્રેલીયા

નવી દિલહીઃ ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલીયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ-સિરીઝની પાંચ મેચ રમશે. આ મહત્વપૂર્ણ સિરીઝ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલીયાની ‘‘એ'' ટીમો એકબીજા સામે બે ફર્સ્ટ કલાસ મેચ રમશે.
આ પ્રેકિટસ મેચો બન્ને ટીમના ઉભરતા ખેલાડીઓને ટેસ્ટ-ટીમમાં સ્થાન માટે પોતાની દાવેદારી મુકવાની તક આપશે. પ્રથમ મેચ ૩૧ ઓકટોબરથી ૩ નવેમ્બર વચ્ચે અને બીજી મેચ ૭ થી ૧૦ નવેમ્ષ્બર સુધી રમાશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
