News of Wednesday, 29th May 2024
ત્રિપુટી અમેરિકા રવાના

નવી દિલ્હીઃ અમેરીકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતીય ટીમની પ્રથમ બેચ પહોંચી ગઇ છે. હાલમાં રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલમાં ધમાલ મચાવનારા યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને આવેશ ખાન મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટથી નેશનલ ડયુટી માટે અમેરિકા જવા રવાના થયા હતા. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ ‘‘ગુડ બાય'' કહેવા એરપોર્ટ પહોંચી હતી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
