<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ટી-૨૦ વર્લ્‍ડ કપ મેચ કયાં-કયાં રમાશે

 

 ૨૦૨૪ ટી-૨૦ વર્લ્‍ડ કપની મેચો ૯ વેન્‍યૂ પર રમાશે. ડલાસ અને બ્રિજટાઉન ઉપરાંત પ્રોવિડેન્‍સ, ન્‍યૂયોર્ક, લોડરહિલ, નોર્થ સાઉન્‍ડ, ગ્રોસ આઈલેટ, કિંગ્‍સટાઉન અને તારૌબામાં મેચો રમાશે. નાસાઉ કાઉન્‍ટી સ્‍ટેડિયમ ન્‍યૂયોર્કના લોન્‍ગ આઈલેન્‍ડમાં આવેલું છે. આ એક એવું અસ્‍થાયી સ્‍ટેડિયમ છે જે ખાસ કરીને આ જ ટુર્નામેન્‍ટને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવ્‍યું છે.  T20 વર્લ્‍ડ કપ ૨૦૨૪ માટે સ્‍ટેડિયમ : સર વિવિયન રિચર્ડ્‍સ સ્‍ટેડિયમ, નોર્થ સાઉન્‍ડ, એન્‍ટિગા અને બારબુડા (૧) કેન્‍સિંગ્‍ટન ઓવલ, બ્રિજટાઉન, બારબાડોસ, (૩) પ્રોવિડેન્‍સ સ્‍ટેડિયમ, પ્રોવિડેન્‍સ, ગયાના, (૪) ડૈરેન સેમી સ્‍ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્‍ટ લુસિયા, (૫ )આર્નોસ વ્‍હેલ સ્‍ટેડિયમ, કિંગ્‍સટાઉન, સેન્‍ટ વિન્‍સેન્‍ટ એન્‍ડ ગ્રેનેડાઈન્‍સ, (૬)બ્રાયન લારા ક્રિકેટ સ્‍ટેડિયમ, સૈન ફર્નાન્‍ડો, ત્રિનિદાદ એન્‍ડ ટોબેગો (૭) સેન્‍ટ્રલ બ્રોવર્ડ પાર્ક, લોડરહિલ, ફલોરિડા, અમેરિકા (૮)ગ્રાન્‍ડ પ્રીરી સ્‍ટેડિયમ, ડલાસ (ટેક્‍સાસ), અમેરિકા (૯ )નાસાઉ કાઉન્‍ટી ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમ, લોન્‍ગ આઈલેન્‍ડ (ન્‍યૂયોર્ક), અમેરિકા

(3:32 PM IST)