News of Thursday, 30th May 2024
ભારતીય સમય અનુસાર મેચો રાત્રે ૮ મેચો રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે

નવી દિલ્હીલ : ભારતીય ટીમની મેચો ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યાથી રમાશે. પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે જ્યારે ફાઈનલ મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
